સૌરાષ્ટ્ર પટેલ સોશ્યલ ગ્રુપ, અઠવાલાઈન્સ, સુરત
સંચાલિત
" વેવિશાળ માહિતી કેન્દ્ર "
+91 - 98251 77755 | વેબસાઈટ ની વધુ માહિતી માટે. +91 - 9898000007
10 AM થી 8 PM વાગ્યા સુધીમાં
સંપર્ક કરવા વિનંતી.
(૧). આ વેબસાઈટ માત્ર સૌરાષ્ટ્ર પટેલ સમાજ માટે સીમિત છે. આવી આ વેબસાઈટ ની સેવાઓ સૌરાષ્ટ્ર પટેલ સમાજ માટેજ ઉપલબ્ધ છે. (ફોર્મ ભરતી વખતે તારીખ અચૂક લખશો).
(૨). કૃપા કરીને તમારા નવા ફોટાની સાથે તમારી બધી સાચી માહિતી રજીસ્ટ્રેશન ફોર્મ માં ભરો આ ફોર્મ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સોસ્યલ ગ્રુપ, સુરત ની કમિટી દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ સ્વીકારવામાં આવશે. આ પ્રક્રિયા નો સમય ૪૮ કલાક છે. (કઈ પણ પ્રશન છોડેલો હશે તો સ્વીકારવામાં આવશે નહિ.) માટે ફોર્મ પૂરું ભરવા વિંનતી.
(૩) ફોર્મ માં તમારો ખાનગી કોડ (જેમ કે - AB12, BG34, JP54) ભરવો એ કોડ નો ઉપયોગ તમારા અપેક્ષિત પત્ર ના બાયાડેટાની પૂરી માહિતી મેળવા માટે જરૂરી છે. ફોર્મ ભર્યા પછી તમારે રજીસ્ટ્રેશન નંબર કોમ્પુટર અથવા મોબાઈલ માં આવી જશે જે તમે નોટ કરશો.
(૪) તમારા અપેકક્ષિત પાત્ર ની સાથે સબંધ થયા બાદ કૃપયા કરી " પરબતભાઈ ડાવરિયા ને ડીલીટ કરવા જણાવશો. ફોન નંબર :- ૯૧ - ૯૮૨૫૧ ૦૭૦૮૦
(૫) જો આગળ ફોર્મ ભર્યું હોય તો પાત્ર શોધવા માટે અહી ક્લિક કરો.
(૬) સંસ્થાની આ ઓનલાઈન સેવાનો ઉપયોગ કરવા માટે કોય પ્રકાર નો ચાર્જ નથી. પરંતુ તમે તમારી યથા શક્તિ અને ઈચ્છા મુજબ યોગદાન આપી શકો છો.
(૭) તમારે કોય પણ માહિતી માટેની જાણકારી માટે " પરબતભાઈ ડાવરિયા" ને સપ્રક કરવા વિનંતી. ફોન નંબર :- + ૯૧ ૯૮૨૫૧ ૦૭૦૮૦
(૮) ફોર્મ ભરિયા પછી દર અઠવાડિયે જોયતા પાત્ર ની તપાસ કરતા રેહશો અને છ માસમાં તમારું પાત્ર મેળવી લેશો, છ માસ પછી આપો આપ નામ ડીલીટ થય જશે. જો તમો ને આ સમયગાળા દરમ્યાન પાત્ર ન મળી શક્યું હોય તો ફરી ફોર્મ ભરવા વિંનતી.
નવુ ફોર્મ ભરવા માટે જો ઉપરોક્ત શરતો અને નિયમો લાગુ પડતા હોઇ તો જ ક્રુપા કરીને અહીયા ક્લિક કરો.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સોશ્યલ ગ્રુપ મેમ્બર નુ લિસ્ટ જોવા માટે ક્રુપા કરીને અહીયા ક્લિક કરો
  1. This website is dedicated only for Saurashtra Patel Society. Hence services of this website will be available only for the member of Saurashtra Patel Society.
  2. Kindly, fill all the correct information in the registration form along with your latest photograph. And the form will be reviewed by the authority of Saurashtra Patel Social Group, Surat. And form will only be accepted and your account will be activated only if the filled information in the form is found authentic.
  3. Kindly, submit the code number in the form along with your form number when you want to access the website database.
  4. To get the complete detail of the selective chosen member kindly contact "Shri. Parbatbhai Davaryia" call us on: +91 - 98251 07080 during working days (i.e. accept Sunday). all the additional details will be provided during your phone call.
  5. on finding your perfect match kindly inform the organization about it.
  6. if you are already registermember please click here
  7. The organization does not charge any service cost but you can donate the organization as per your wish.
  8. if you have any query about that kindly contact "Shri. Parbatbhai Davaryia" call us on: +91 - 98251 07080
If you agreed to Terms & Conditions than Click Here.
Click here for see Member List of Saurashtra Patel Samaj Click Here